Cover

Truth Behind Love

Dakshesh Inamdar

Onverkort 9789354341854
8 uur 32 minuten
Sommige artikelen bevatten affiliate links (gemarkeerd met een sterretje *). Als je op deze links klikt en producten koopt, ontvangen we een kleine commissie zonder extra kosten voor jou. Uw steun helpt ons deze site draaiende te houden en nuttige inhoud te blijven maken. Hartelijk dank voor uw steun!

Van de uitgever

*ટ્રુથ બિહાઇન્ડ લવ એક રસપ્રચુર પ્રેમ અને રહસ્યમય વિષયની નવલકથા છે.* આ નવલકથામાં મુંબઇ માયાનગરીમાં રહેતી બે બહેનો જે ટ્વિન્સ (જોડિયા) છે બંને એક સરખી જ દેખાય છે. એકને થાય છે પ્રેમ. પ્રેમમાં પાગલ કપલ એકમેકને વચન આપે છે. એક નબળી ક્ષણે એવી ઘટના બને છે અને એક ટ્વિસ્ટ આવે છે. પંચતારક હોટલમાં બળાત્કાર....સ્મૃતિ ભ્રંશ. પછી રચાતી રહસ્યમય ઘટનાઓ છેક સુધી જકડી રાખશે. યુવતીઓને ભોળવી રમાતી રમત..શું સાચો પ્રેમ જીતશે કે મહોરું બનેલો પ્રેમ?.

Publicatiedatum
06-08-2021

Storyside IN