Safaltana Achook Mantra
Ramesh Pokhriyal 'Nishank'
Onverkort
•
9789355440594
5 uur 35 minuten
Sommige artikelen bevatten affiliate links (gemarkeerd met een sterretje *). Als je op deze links klikt en producten koopt, ontvangen we een kleine commissie zonder extra kosten voor jou. Uw steun helpt ons deze site draaiende te houden en nuttige inhoud te blijven maken. Hartelijk dank voor uw steun!
Van de uitgever
સામાન્ય સ્કૂલ શિક્ષકથી એક રાજ્યના મુખ્યમંત્રી પદ સુધી પહોંચનારા કવિ-સાહિત્યકાર ડૉ. રમેશ પોખરિયાલ 'નિશંક'ની ઉપલબ્ધિઓ અને સફળતાઓની જેમ જ તેમના નૈતિક આદર્શ પણ બહુ પ્રેરણાદાયક છે તથા કોઈના પણ મનમાં આશા અને આત્મવિશ્વાસનો સંચાર કરી શકે છે. સફળતાના અચૂક મંત્ર ડૉ. નિશંકના સાક્ષાત્ અનુભવ જીવન સિદ્ધાંતોનું બહુ જ સરળ અને સમજી શકાય તેવી શૈલીમાં રજૂઆત છે. આ પુસ્તકને વાંચીને તમે ફકત તમારા ગુણોનો જ વિકાસ નથી કરી શકતા બલ્કે તમારી સફળતાના માર્ગમાં વિઘ્નરૃપ કારણોને ઓળખીને પોતાના જીવનનો પ્રબંધ વધુ દક્ષતાપૂર્વક પણ કરી શકો છો. આ પુસ્તક દ્વારા તમે અનેક વાતો શીખી શકશો : જેમ કે, તમારા ગુણોનો વિકાસ, સમય સૂચકતા, હંમેશાં આનંદિત રહેતાં, સકારાત્મક વિચાર, તણાવ, પ્રબંધ, સંઘર્ષોમાં વિજય, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ, વ્યક્તિત્વ વિકાસ, પ્રેરણાદાયી વ્યક્તિત્વના ગુણ, સમય સૂચકતા, સંશયથી મુક્તિ, સ્વ-અનુશાસન, સાહસમાં વૃદ્ધિ અને ભાગ્યવાદથી મુક્તિ વગેરે. વ્યક્તિત્વ વિકાસ તથા 'સેલ્ફ હેલ્પ' વિષયો પર અત્યાર સુધી લખાયેલી અનેક પુસ્તકોમાં આ એક ઉત્તમ પુસ્તક છે.